જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-3 ....🙏જય સ્વામિનારાયણ🙏
2.પરિવારજનોને જરૂર પૂરતુ દઈને પોતાના માથા સહિત બાકીનું બધું જ કેવળ ભગવાન અને સંતોને દઈ દેનારા ભક્તો કાળ, કર્મ અને માયા તરી ગયા છે અને આજે સત્સંગમાં આવા કેટલાય ભક્તો છે.
3.આપણા વખાણ થાય ત્યારે એમાંનું આપણામાં કેટલું છે એનું સંશોધન કરવું અને આપણે હવે આવા થવાનું છે તેવો ઉપદેશ ગ્રહણ કરવો તો આપણને માન ન આવે.
5.ગોપાળાનંદસ્વામીએ વાડીમંદિરમાં પાંચ ભક્તોના આગ્રહને કારણે એક જ દિવસે અને એક જ ટાણે પાંચેયની રસોઈ કરાવીને સાધુ, બ્રાહ્મણ અને ઉત્સવિયા ભક્તોને જમાડી. પછી જમનારાઓને પાંચ દિવસ અને પાંચ રાત સુધી સતત ધૂન-ભજન અને કથા કરાવી અને એ દરમિયાન કોઈને ભૂખ અને તરસ લાગવા દીધા નહીં.
▶સ્વામિનારાયણ ના ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏
Comments
Post a Comment