જાણો સવારે પાણી પીવાથી આ ફાયદા થાય છે
સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં શું થાય? |
મિત્રો આજે આપણે જાણીએ કે સવારના સમયે સીધા ઉઠીને આપણે પાણી પીવાથી શરીરમાં શું શું લાભ થાય છે.
પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ . પન તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં આપણે શુ થાય . આવો તે જાણીએ . . . . .
મિત્રો સવારે ઉઠી ને સીધો વાસી મોઢે પાણી પીવાથી જે આપણા મોઢામાં લાળ હોય છે તે શરીરમાં જાય છે અને તે આપણને કેટલાય રોગો થી બચાવે છે , અમે તમને જણાવી એ કે મોઢા માં જે લાળ ગ્રંથી બને છે તે એક એવો તરલ પદાર્થ છે કે જો એન્ટીક સેન્ટીક જેવું કામ કરે છે . ને રોગ સામે લડે છે . ને આપણે સ્વસ્થ રાખે છે .
સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારો છે . તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે . સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં થતા લાભો જાણી ને તમે પન અચંબિત થઇ જશો . તો જાણીએ કેટલુ અને કયારે પીવુ જોઈએ પાણી
( 1 ) સવારે ઉઠી ને વાસી મોઢે 2ગ્લાસ પાણી પીવાથી શરીરના અંદરના અંગો જલ્દી થી એકટિવ થાય છે . જલ્દી કામ કરે છે . અને ચહેરા પર ગ્લો આવે છે . સાથે વાસી મોઢે પાણી પીવાથી શરીરની અંદર ની ગંદકી સાફ થઈ જાય છે . બરાબર પેટ ની સફાઇ થઇ જાય છે ને પેટ ના રોગો દૂર થાય છે . માટે સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં મહત્વનો લાભ થાય છે . તે શરીર સ્વસ્થ રહે
( 2 ) રાત્રિના સુવાથી પહેલા પાણી પીવાથી હાટૅ જેવી બીમારી ઓ દૂર થાય છે ને હાર્ટ નોરમલ રહે છે , અને સવારે વાસી મોઢે પાણી પીવાથી હાટૅ એટેક થી તે બચાવે છે .
( 3 ) સવારે નહાવાથી પહેલા તમે એક ગ્લાસ પાણી પીવાથી તમારુ હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલ માં રહે છે .
( 4 ) સાંજે નાસ્તો કરવાથી પહેલા 1ગ્લાસ પાણી પીવાથી પેટ ભરેલું રહશે અને તમને વધારે નાસ્તો પન નહિ કરવો પડે . એનાથી તમારા શરીરમાં વધી રહેલા મોટાપા થી બચી શકાય છે .
( 5 ) અગર તમે ઓફિસમાં કે ઘરમાં યા મિટિંગ માં હોવ યા ટેન્શન માં હોવ તો 1 ગ્લાસ પાણી પીવું તેમના થી દિમાગ શાંત રહશે અને તમારુ ટેન્શાન પન ઓછુ રહશે .
( 6 ) આમ તો જેટલી વાર પાણી પીવો હોય તો પીવાથી શરીરમાં લાભ જ થાય છે . પન ઉપર જણાવેલ ફાયદા વિશે તમે જરુર એ પ્રમાણે પાણી પીવો તો શરીર મા ઘણા ફાયદા થાય છે ને શરીર નિરોગી ને સ્વસ્થ રહે છે . ને સવારે ઉઠી ને સીધા વાસી મોઢે પાણી પીવાથી શરીરના રોગો તેમની સમસ્યા ઓ ને દૂર કરી શકો છો .
Khartarnakh bro mast blog ava bnaavto re 😊😊
ReplyDelete