જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?





વનસ્પતિ સૂર્ય પ્રકાશ માંથી ખોરાક મેળવે છે એટલે તેને સૂર્યપ્રકાશનું આકષૅણ હોય છે. દરેક છોડ , વેલા કે વૃક્ષો સૂર્યપ્રકાશ તરફ઼ જ વિકાસ પામે છે , પરંતુ સૂરજસુખી તેમાં એકકો છે . તેનું ફૂલ સવારથી સાંજ સુધી સૂર્ય જેમ જેમ આગળ વધે તેમ દિશા બદલી સૂર્ય તરફ જ રહે છે. એટલે જ તેનું નામ સૂરજમુખી પડ્યું.

સૂરજમુખીના ફુલમાં સૂર્યની સાથે સાથે કરવાનું રહસ્ય તેની દાંડીમાં છે. ફૂલની દાંડીમાં ઓકસીન નામનું દ્રવ્ય હોય છે . આ દ્રવ્ય છાંયડો હોય તે તરફ જ એકઠું થાય છે. સૂર્યપ્રકાશની ગરમી મળતાં જ તે જગ્યા બદલી ને છાયડા તરફ ખસે છે. જેમ જેમ દાંડી પર સૂર્યપ્રકાસ ખસે તેમ ઓક્સિજન નો જથ્થો પણ ખસે અને તેની સાથ ફૂલ પણ દિશા ફેરવે . સૂરજમુખીનું ફૂલ ખૂબ જ મોટું હોય છે. તેને તાજુ રાખવા વધુ સૂર્યપ્રકાશ જોઈએ એટલે જ તેને આ કુદરતી કરામત મળી છે .

આવીજ નવી વાતો જાણવા માટે અમારા ગ્રુપ જોડવો...અને ગમે તો શરે જરૂર કરજો🙏


Comments

  1. Borgata Hotel Casino & Spa - MapyRO
    Borgata Hotel Casino 평택 출장마사지 & Spa is a luxury four-star 충청북도 출장마사지 hotel in Atlantic City, New Jersey. The property 남원 출장안마 also provides a casino, Address: 1 Borgata Way; 2 Borgata Way; 3 거제 출장안마 Atlantic City, 김포 출장샵 NJ 08401

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....