ડબલ ઋતુના કારણે શરદી-ખાંસીથી પરેશાન છો, આ 8 દેશી ઉપાય અજમાવશો તો થઇ જશે રાહત
આજકાલ ડબલ ઋતુએ ભલભલાના સ્વાસ્થને નરમ કરી દીધું છે . સવારે ગુલાબી ઠંડી સાથે શિયાળાની ઋતુએ પગરવ કરી દીધો છે પણ બપોરની ગરમીએ લોકોના શરીરને તોડી નાંખ્યું છે . શહેરોમાં વાઇરલ ફીવરના કેસો . સામાન્ય થઇ ગયા છે . વાતાવરણમાં ફેરફાર થવાના કારણે હાલ બે ઋતુ જેવો માહોલ જોવા મળે છે . તેમાં પણ તહેવારોના દિવસોમાં ખાણીપીણીની આદતો પણ બદલાય હોય છે . જેના કારણે શરદી , ઉધરસ , તાવ જેવી સમસ્યાઓ સામાન્ય થઈ છે .
બદલાતી ઋતુના કારણે લોકોને શરદી ઉધરસનો ચેપ પણ ઝડપથી લાગે છે . ખાંસીમાં છાતી , માથુ , પડખા , પાંસળા . તથા લમણામાં દુ : ખાવો થાય છે . અવાજ બેસી જાય , ગળું અને મોં સૂકાય છે . ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને તેનાથી દર્દીને અત્યંત તકલીફ થાય છે . આવા સમયમાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી સ્વાથ્યને સુધારી શકાય છે . તો જાણી લો કઈ રીતે બચી શકાય છે બદલતી . ઋતુમાં શરદી ખાંસીથી .
1 . રોજ 10 - 15 તુલસીના પાન , 8 - 10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી , શરદીમાં રાહત થશે એટલું જ નહીં પણ ઝીણો તાવ આવતો હશે તો એ પણ ઠીક થઇ જશે .
2 . પાકેલા સફરજનનો રસ કાઢી અને તેમાં સાકર અને આદુ ઉમેરી દરરોજ તેને પીવાથી રાહત મળશે .
3 . રોજ સવારે ચા પીતા પહેલાં આદુ - મધ અને લીંબુનો રસ પીવાથી પણ ફેફ્સાના રોગમાં રાહત મળશે .
4 . આમળાને સુકાવીને ચૂરણ બનાવીને તેમાં સમાન માત્રામાં સાકરનો પાવડર મિક્સ કરી લો . આ ચૂર્ણની એક ચમચી રોજ સવારે પાણી સાથે લેવી .
5 . મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી લેશો તો . ખાંસીથી ઝડપથી છુટકારો મળશે .
6 . પાણીને ગરમ કરીને તેમાં વીક્સ નાંખી તેનો નાસ લેવાથી પણ શરદીમાં રાહત થશે .
7 . તુલસીના પાન , મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને હુંફાળું હોય ત્યારે પી લેવું . ખાંસીથી કાયમી રાહત મળશે . કોમેન્ટ લખો .
8 . દર ત્રણ કલાકે એક ચમચી માખણમાં વાટેલી સાકર ઉમેરી તેને ચાટી જવું . નાનાં બાળકો માટે આ ઉપાય અકસીર છે.

Awsm
ReplyDeleteNice👌👌
ReplyDelete